ભારત-પાક.ના DGMOS સીમા પર સૈનિકો ઘટાડવા સંમત

ભારત-પાક.ના DGMOs સીમા પર સૈનિકો ઘટાડવા સંમત

ભારત-પાક.ના DGMOs સીમા પર સૈનિકો ઘટાડવા સંમત

Blog Article

ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs)એ સોમવારે દુશ્મનાવટભરી લશ્કરી કાર્યવાહી ટાળવાના માર્ગો પર ચર્ચા કરી હતી તથા સરહદો અને આગળના વિસ્તારોમાંથી બંને આર્મીના સૈનિકોને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા પર વિચારણા કરવા સંમત થયા હતાં.

Report this page